સૌથી સરળ સૌથી જડપી અને સૌથી ઓછા દરે ગોલ્ડ લોન આપતી સંસ્થા એટલે માધવ જ, 1 કલાક ની અંદર જ ગોલ્ડ લોન અપ્રૂવ કરી ને તમને લોન ના પૈસા તમારા બેન્ક ખાતા માં ઓનલાઇન ટ્રાન્સફર કરી આપવામાં આવે છે. આ લોન ઉપર કોઈ પણ પ્રકાર નો પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવતો નથી, ફક્ત વેલ્યુએશન ચાર્જ લેવામાં આવે છે.
વિકલ્પ 1: 10% વાર્ષિક કપાત વ્યાજ | 1 વર્ષ ની મુદત | 75 થી 78 % સુધી ધિરાણ |
વિકલ્પ 2: 11% વાર્ષિક કપાત વ્યાજ | 2 વર્ષ ની મુદત | 85% સુધી ધિરાણ |
વાર્ષિક કપાત વ્યાજ ૧૦.૫% | મુદત ૧૦ વર્ષ
11% વાર્ષિક કપાત વ્યાજ | મુદત 7 વર્ષ
વાર્ષિક કપાત વ્યાજ 11.50 % | મુદત 3 વર્ષ
વાર્ષિક કપાત વ્યાજ 12.50 % | મુદત 5 વર્ષ
વાર્ષિક કપાત વ્યાજ 13 % | મુદત 7 વર્ષ
વાર્ષિક કપાત વ્યાજ 14 % | મુદત 10 વર્ષ