માધવ શરાફી સહકારી મંડળી લી.

• આકર્ષક સભાસદ ભેટ • 20% વાર્ષિક ડિવીડન્ડ • મહત્તમ એફ.ડી. વ્યાજ દર • મન્થલી પેન્શન પ્લાન • સરળ ધિરાણ • ગોલ્ડ લોન • હોમ લોન • એફ.ડી. લોન

• આકર્ષક સભાસદ ભેટ • 20% વાર્ષિક ડિવીડન્ડ • મહત્તમ એફ.ડી. વ્યાજ દર • મન્થલી પેન્શન પ્લાન • સરળ ધિરાણ • ગોલ્ડ લોન • હોમ લોન • એફ.ડી. લોન

માધવ શરાફી સહકારી મંડળી લી...

રાજકોટ સૌરાષ્ટ્રના સહકારી જગતમાં ચમકતું સ્વયં પ્રકાશિત નામ એટલે "માધવ"

મધ્યમ વર્ગ માટે સંકટમોચન માધવ શરાફી સહકારી મંડળી રાષ્ટ્રના વિકાસ દરમાં પણ મહત્વનું યોગદાન આપે છે. સુસંસ્કૃત સહકારથી સમૃદ્ધિના ધ્યેયને પામવા માધવનું સ્લોંગન આંબો અમે વાવીએ : કેરી તમે ખાવ. ઘણું બધું કહી જાય છે. પ્રામાણિક અને પુરુષાર્થી વ્યવસ્થાપક મંડળ અને કુશળ કર્મયોગીઓ સભાસદોના સર્વાંગી કલ્યાણ માટે સદૈવ તત્ત્પર રહે છે. સભાસદોનો મંડળીના સંશાધનો પર પ્રથમ અધિકાર છે. આ સૂત્રને સાર્થક કરતા ગણમાન્ય ડૉકટરૉ સમાન ધ્યેય માટે એકઠા થઈ શરૂ કરેલ મંડળીની પ્રતિષ્ઠા પ્રારંભથી જ હોય, એ સ્વભાવિક છે.કદાચ એટલે જ "ડોક્ટરની મંડળી" ઉપનામ મળ્યું હશે! એમના આ પુરુષાર્થ અને કર્તવ્યનિષ્ઠાનું ફળ એટલે ૨૫ વર્ષની અવિરત પ્રગતિ.

વધુ વાંચો

સેવાઓ

ફિકસ્ડ ડિપોઝીટ

મેળવો 8.25% સુધી આકર્ષક વ્યાજ 3 વર્ષ થી ઉપર ની એફ.ડી માટે તેમજ અલગ અલગ ટેન્યોર માટે એફ.ડી પર આકર્ષક વ્યાજદર (શરતો લાગુ)

મન્થલી પેન્શન પ્લાન

1,60,000/- 36 માસ માટે મૂકનાર સભાસદને માસિક 1000/- વ્યાજ આપવામાં આવે છે. (અને તેના ગુણાંક માં)

ગોલ્ડ લોન

સૌથી સરળ સૌથી જડપી અને સૌથી ઓછા દરે માત્ર 1 કલાકની અંદર જ ગોલ્ડ લોન અપ્રૂવ કરી ને તમને લોનના પૈસા તમારા બેન્ક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.

હોમ લોન

મેમ્બર લોન

સેફ ડિપોઝીટ વોલ્ટ
(લોકર સુવિધા)

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ડૉ. પ્રકાશ જી. મોઢા

ચેરમેન

ડૉ. પ્રકાશ જી. મોઢા

ચેરમેન, માધવ શરાફી સહકારી મંડળી

જાણીતા ન્યુરો સર્જન અને ગોકુલ હોસ્પિટલના સર્જક, પ્રેસિડેન્ટ ઓલ ઈન્ડિયા ન્યુરો સર્જન અસોશિએશન.

ડૉ. કેતન આર. બાવીશી

વાઇસ ચેરમેન

ડૉ. કેતન આર. બાવીશી

વાઇસ ચેરમેન, માધવ શરાફી સહકારી મંડળી

20 વર્ષથી વધુ પ્રેક્ટિસ અને મોતિયા નાઓપરેશનના નિષણાંત.

ડૉ. નવલ ડી. શીલુ

મેનેજિંગ ડાઇરેક્ટર

ડૉ. નવલ ડી. શીલુ

મેનેજિંગ ડાઇરેક્ટર , માધવ શરાફી સહકારી મંડળી

MBBS

સંપર્ક : 9825289639
E-mail: dr.ndshilu@gmail.com

વ્યવસાય: શ્રી ક્લિનિક કનૈયા ચોક, રૈયા રોડ રાજકોટ.

  • અધ્યક્ષ, સહકાર ભારતી રાજકોટ.
  • ચેરમેન, રાજગોર ધિ. ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટ.
  • મુખ્ય શિક્ષક ,માસિક મિલન પ્રબુદ્ધ ગોષ્ઠિ રાજકોટ.

6

બ્રાંચ
ગુજરાત

25

વર્ષનો
અનુભવ

30+

કરોડની
ડિપોઝીટ

35+

કરોડનું
ધિરાણ

આકર્ષક યોજનાઓ

માધવ શરાફી સહકારી મંડળી આપને આપે છે:   ફીક્સ ડીપોઝીટ પર 8.25% સુધી આકર્ષક વ્યાજ.     સસ્તા વ્યાજ દરે ગોલ્ડ લોન, હોમ લોન, ઓટો લોન.     0% પ્રોસેસિંગ ચાર્જ પર ગોલ્ડ લોન.     વધુ માહિતી માટે અમારી કોઈપણ શાખાનો અવશ્ય સંપર્ક કરો. *શરતો લાગુ

માધવ શરાફી સહકારી મંડળી આપને આપે છે:   ફીક્સ ડીપોઝીટ પર 8.25% સુધી આકર્ષક વ્યાજ.     સસ્તા વ્યાજ દરે ગોલ્ડ લોન, હોમ લોન, ઓટો લોન.     0% પ્રોસેસિંગ ચાર્જ પર ગોલ્ડ લોન.     વધુ માહિતી માટે અમારી કોઈપણ શાખાનો અવશ્ય સંપર્ક કરો. *શરતો લાગુ