મધ્યમ વર્ગ માટે સંકટમોચન માધવ શરાફી સહકારી મંડળી રાષ્ટ્રના વિકાસ દરમાં પણ મહત્વનું યોગદાન આપે છે. સુસંસ્કૃત સહકારથી સમૃદ્ધિના ધ્યેયને પામવા માધવનું સ્લોંગન આંબો અમે વાવીએ : કેરી તમે ખાવ. ઘણું બધું કહી જાય છે. પ્રામાણિક અને પુરુષાર્થી વ્યવસ્થાપક મંડળ અને કુશળ કર્મયોગીઓ સભાસદોના સર્વાંગી કલ્યાણ માટે સદૈવ તત્ત્પર રહે છે. સભાસદોનો મંડળીના સંશાધનો પર પ્રથમ અધિકાર છે. આ સૂત્રને સાર્થક કરતા ગણમાન્ય ડૉકટરૉ સમાન ધ્યેય માટે એકઠા થઈ શરૂ કરેલ મંડળીની પ્રતિષ્ઠા પ્રારંભથી જ હોય, એ સ્વભાવિક છે.કદાચ એટલે જ "ડોક્ટરની મંડળી" ઉપનામ મળ્યું હશે! એમના આ પુરુષાર્થ અને કર્તવ્યનિષ્ઠાનું ફળ એટલે ૨૫ વર્ષની અવિરત પ્રગતિ.
વધુ વાંચોમેળવો 8.25% સુધી આકર્ષક વ્યાજ 3 વર્ષ થી ઉપર ની એફ.ડી માટે તેમજ અલગ અલગ ટેન્યોર માટે એફ.ડી પર આકર્ષક વ્યાજદર (શરતો લાગુ)
1,60,000/- 36 માસ માટે મૂકનાર સભાસદને માસિક 1000/- વ્યાજ આપવામાં આવે છે. (અને તેના ગુણાંક માં)
સૌથી સરળ સૌથી જડપી અને સૌથી ઓછા દરે માત્ર 1 કલાકની અંદર જ ગોલ્ડ લોન અપ્રૂવ કરી ને તમને લોનના પૈસા તમારા બેન્ક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.
બ્રાંચ
ગુજરાત
વર્ષનો
અનુભવ
કરોડની
ડિપોઝીટ
કરોડનું
ધિરાણ